DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 42

  • 3.3k
  • 1.3k

રોમન ની સ્થિતિ જોઈને ગૌતમ થોડોક શાંત પડે છે અને તે રોમન ની નજીક જઈને એના ખભા પર હાથ મૂકી ને કહે છે સી મી રોમન તમને વેરી જેન્ટલી કહું તો હું પોતે પણ અત્યારે મારી જાતને એક ડેડલાઈન ઉપર જ ઉભેલો મહેસૂસ કરુ છું.આના થી આગળ હું નથી માનતો કે હું તમને કોઈ હેલ્પ કરી શકું છું. બટ આઈ પ્રોમિસ યુ કે મને જ્યારે સોલ્યુશન મળશે ત્યારે હું સૌથી પહેલો તમારો જ કોન્ટેક્ટ કરીશ.આ સાંભળી ને લસ્સિ સમજી જાય છે કે જો મી ગૌતમે પણ હાથ ઊંચાા કરી દીધા છે તો હવે આ પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે? એટલેેેેેે