For the first time in life - 7

(40)
  • 4.9k
  • 1.9k

હવે શું.....????અભિનવ ને જોઈ ને મારા હર્દય ના ધબકારા વધી ગયા. અભિનવ પણ શરમાઈ ગયો હતો હવે શું થશે ? એ તો ખબર નહોતી મને. અંદર ખાને ક્યાંક હું વિચારવા પણ નહોતી માગતી. વિચારતા ની સાથે જ એને ખોઈ બેસવા નો ડર મને સતાવતો હતો. હવે જીવન અને આ સંબંધ એ એવા મોડ પર આવી ગઈ હતી કે એના વગર જીવન વિચારી જ ના શકાય. મારા જીવન નો અગત્યનો ભાગ બની ગયો હતો અભિનવ આ બધા વિચારો કરી રહી હતી એટલી વાર મા અભિનવ ક્યારે ચાલ્યો ગયો કાંઈ ખબર જ ના પડી અભિનવ કેમ ચાલ્યો ગયો એ તો ખબર નહી. પણ એ વિચારવા કરતાં