ધ કિલર ટાઇગર - 5 - છેલ્લો ભાગ

(46)
  • 4.1k
  • 1.5k

ધ કિલર ટાઇગર ભાગ - 5રાઇટર - S Aghera આગળના ભાગમાં આપણે જોયું, ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકા બંને ઇન્સ્પેક્ટર રાઠોડ પાસે જઈને વિકાસ વિશે માહિતી મેળવે છે પરંતુ ઇન્સ્પેક્ટર રાઠોડને પણ કઈ ખબર નથી હોતી. પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહ, સોનાલિકા અને ઇન્સ્પેક્ટર રાઠોડ ત્રણેયને કારના શો રૂમ પર શક હોવાથી બધા રાત્રે પોલીસની ટુકડી સાથે ત્યાં જવાનુ વિચારે છે. બધા ત્યાં જઈને જુએ છે તો કારના શો રૂમની પાછળ રહેલા ગોડાઉનમાં ડ્રગ્સનો વેપાર ચાલતો હતો. ત્યાં પોલીસ કારna શો રૂમના મેનેજરને પકડે છે. પરંતુ પાછળથી ઇન્સ્પેક્ટર રાઠોડ એક વ્યક્તિને પકડીને લાવે છે.તે બોસ અખિલેશ