સકારાત્મક વિચારધારા - 6

(13)
  • 5.6k
  • 2
  • 2.3k

સકારાત્મક વિચારધારા 6 "જે નથી સુંદર તેને બનાવી મૂકુ ચાહી ચાહી ને સુંદર". કવિ સુન્દરમ તરૂણા અને સરિતા બંને નાનપણ ની મિત્રો તરૂણા ના મમ્મી ગામડા માંથી આવેલા અને સરિતા ના મમ્મી શહેર ની ટોપ કોલેજ માં ભણેલા.તરૂણા ના મમ્મી ગામડા માંથી આવેલા અને સરિતા ના મમ્મી શહેર માં મોટા થયેલ હોવાથી તેઓ દેખાવ ને વધુ મહત્વ આપે. તેમની મતે નામી શાળા માં ભણતા બાળકો, ફેશન માં રહેતા બાળકો એટલે સારા. બાળકો હાઇ ફાઈ રીતે ચાલતા મોંઘી દાટ કાર માં ફરે