શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 5

(16)
  • 3.6k
  • 1.3k

રશ્મિ જ્યારે આંખો ખોલે છે ત્યાંરે, તેને એક અજીબ પ્રકારની લાગણી અનુભવી રહી હતી. ખરેખરમાં તેને આશ્ચર્ય થતું હતું કે જ્યારથી મેડમ નું ખુન થયું અને તેના પછી જે સપનાઓ ની હારમાળા ચાલુ થઇ, તેના પછી તેનું જીવન જાણે કે એક નવી જ દિશામાં આગળ વધી રહ્યું હતું. એ દિવસથી જ્યારે તે સવારે વહેલા ઊઠે ત્યાંરે તેનું માથું એકદમ ભારે રહેતું હતું, તેને બેચેની લાગતી. લોકો ઊંઘીને ઊઠે ત્યાંરે એકદમ તરોતાજા થતાં હતા, પણ રશ્મિ જ્યારે ઊઠતી ત્યાંરે એ એકદમ થાકેલી હોય કંટાળેલી હોય તેવી લાગણીની અનુભૂતિ થતી હતી. પણ આજે એને એવું કશું જ લાગતું નહોતું. તે મન માં