મુસાફર - a journey of love - 4 - છેલ્લો ભાગ

(11)
  • 2.5k
  • 1
  • 964

Part 4તો તું પણ આવી જા, તારે કોઈ માસી કે ફોઈ અમદાવાદમાં ? આખો દિવસ અમદાવાદમાં જ રેશું ફરશું મજા કરીશું.ક્યારેક કોલજ ક્યારેક કાંકરિયા હા. હા ..હસતા હસતા રિદ્ધિ બોલી.......છોડ ને જોયું જશે કહી અંકિત શાંતિથી બેસી ગયો અને એ વાત પર પૂર્ણવિરામ લાગ્યું. થોડા દિવસમાં રિદ્ધિ અમદાવાદ રહેવા જતી રહી બન્ને આખો દિવસ કોલેજ માં તો સાથે જ હોય , ત્યારે ખાસ કંઇ તકલીફ પણ ન પડતી. પણ અંકિતને હવે અપડાઉનમાં જરાય મજા નહોતી આવતી. રેલવેના મોટામોટા પ્લેટફોર્મ તેને ભેંકાર લાગતાં , ગમે એટલી ભીડ હોઈ પણ અંકિતને તો એવું જ લાગતું કે તે એકલો જ છે. બન્ને એ