મર્ડર અને કિડનેપિંગ. - 14

(20)
  • 4.6k
  • 1
  • 1.8k

હલો કોણ બોલો... સોરભ: સર એક સ્ત્રીનો કોલ આવ્યો છે.. તેનું કહેવું છે કે તેને આજુ બાજુ થી અથવા તો એક બંધ મકાનમાંથી દુર્ગંધ આવી રહી છે. સારું ચલો પહોંચી જઈએ શું પ્રોબ્લેમ છે તપાસ કરવી પડશે. ઇસ્પેક્ટર પ્રમોદ :કોને ફોન કર્યો હતો? "સર મે જ ફોન કર્યો હતો હું અહીં જ રહું છું મને આ બંધ મકાનમાંથી દુર્ગંધ આવતી હોય એવું લાગે છે." ઇસ્પેક્ટર પ્રમોદ : આ મકાન ને તો તાળું લાગેલું છે.. એક કામ કરો હથોડી લાવીને મકાનનું તાળુ તોડી નાખો.. હા સર. ઇસ્પેક્ટર પ્રમોદ: આ છોકરી ની લાશ ને લીધે દુર્ગંધ આવી રહી છે. આ સામે નો