જીંગાના જલસા - ભાગ 14

  • 2.8k
  • 1
  • 989

પ્રકરણ 14 આગળ આપણે ઋષિકેશ વિશે જાણ્યું. હવે આગળ..... ઋષિકેશથી અમે દહેરાદૂન પહોંચ્યા. દહેરાદૂન હિમાલયની ગોદમાં લગભગ 435 મીટરની ઉંચાઈ પર આવેલ છે. તે ઉત્તરાખંડની રાજધાની છે. અત્યારે સાંજનો સમય થયો હતો, એટલે અહીંયાની જૈન ધર્મશાળામાં ઉતર્યા.જેનું મૂળ નામ દિગંબર જૈન પંચાયત ધર્મશાળા છે. બધા બસમાંથી ઉતરતા હતા.હું છેલ્લે હતો. જીંગો ભગતબાપાને કંઇક કહેતો હતો એટલે મેં થોડું વધારે ધ્યાનથી સંભાળવાનો પ્રયત્ન કર્યો. "બાપા આજ રાતે બધા સૂઈ જાય એટલે મારું પાકું ને?" "હા પણ, વિજયને ખબર પડશે તો તારી સાથે મને પણ ધોકા મારશે." "એને કેમ ખબર પડે.એ સૂઈ જાય પછી જ આપણે જાશું. તમે ખાલી બસની ચાવી લઇ