બંને ની વાતો બસ પુરી જ થવા આવી હતી કે ત્યાં રાહુલ આવી પહોંચ્યો..રાહુલ : તો સેહેર વાતો પૂરી થઈ કે હજુ બાકી છે!!?સેહેર : ના બસ હવે બે જ questions...રાહુલ : તું એક કલાક થી questions જ પુછે છે બકા .. કેટલું પૂછીશ.!!? Interview લેવા આવી છે??Dr. Mathur: શું છે તારે રાહુલ ? પૂછવા દે ને એને.. તું તો ક્યારેય છે નઇ કઇ મને.. જે પુછે છે એને પૂછવા નઈ દેતો.. રાહુલ : પુછે એમાં મને વાંધો નથી પણ મને ભૂખ લાગી છે તો ચાલો ને dinning ટેબલ પર બેસીને વાતો કર જો તમે તાર... સેહેર અરે નહીં નહીં.. મારે જવું