સુરીલો સંવાદ - 2

  • 3.2k
  • 1
  • 1.1k

ભરોસો કમાવો પ્રેમમાં એજ તો પુંજી છે. ને તેથી, આપણી દુનિયાનાં સૌથી અમીર આપણે જ.. અમીરી તો એટલી કે માત્ર બે સ્નેહ-શબ્દો ને , પાછળ મૌન પણ સાક્ષી આપે. જોતું તું એ કમાઈ લીધું.. બીજું સંગાથે કંઈક હજી કમાઈ અને લેશુ, અને એને જ અનમોલ કહીશું. કમાણી કરવા નીકળ્યા તો પછી કમાઈને દેવું છે. મારે પણ કોઈના સોનરી સપનામાં રહેવું છે. બીજા શબ્દોમાં કહીએ તો મસ્તીમાં મસ્ત રહેવું છે. અત્યારે શબ્દોની જરૂર છે. આપની હાજરી જો નથી મનને માનવવા.. શબ્દોની ઉજાણી જ અત્યારે આધાર છે પ્રતિતીનો, નહિ તો ,ચહેરો જ કહી