સુદિપની આત્મહત્યાથી શ્યામને આઘાત શ્યામ નિયમિત તો સાંજે જોબ પરથી ઘરે જાય. જમીને પોતાની બુક્સ લઈ ઘરના ટેરેસ પર વાંચવા જાય અથવા તો લાઇબ્રેરીમાં જાય. આજે કઈક અલગ મુડ હતુ એટલે લાઇબ્રેરી જવાનુ ટાળીને ટેરેસ પર તેના કઝીન તથા માસા અને માસી સાથે વાતમાં લાગી જાય છે. કદાચ એવુ જ વિચારતો હશે કે આજ દિવસનુ જે બન્યુ એ ભુલાઇ જાય છે. શ્યામના માસી પુછે કે કેવુ ચાલે છે સ્ટડી ? કેવી તૈયારી છે ? સારું ચાલે છે હમણાં પરીક્ષા છે. એટલે પૂરી થાય એટલે એક ચિંતા પુરી શ્યામ જવાબ આપે છે માસી પાસે થોડી વાર બેઠો પણ આજ મન લાગતુ