“બાની”- એક શૂટર - 38

(32)
  • 4.1k
  • 3
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૩૮"શરતો શું...!! બાની હું બધું જ માનવા તૈયાર છું." એહાને કહ્યું."હમ્મ..!! મિસ્ટર એહાન યાદ છે તને પાંચ વર્ષ પહેલા તે શું કહ્યું હતું." મિસ પાહી એટલે કે બાનીએ યાદ અપાવતાં કહ્યું." યાદ છે મને બધું...!!" એહાને કહ્યું, " પણ બાની હવે તો હું તને પિછાણી જ ગયો છું તો તું મને મિસ્ટર એહાન કહેવાનું છોડી મૂક. મારી સાથે પ્રેમથી વાત તો કરી જ શકે ને બાની...આય લવ માય બાની!!" એહાને કહ્યું. બાનીએ એહાનની વાતને ઇગ્નોર કરી અને પોતાની વાતને ચાલુ રાખી, " પહેલી શર્ત એ છે કે આ ચહેરા પાછળનું રાજ હું તને સમય આવવા પર બતાવીશ જો