જીવન એક સંઘર્ષ - 10

  • 3.6k
  • 1
  • 1.7k

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-10 આપણે પ્રકરણ-9 માં જોયું કે મીતુલની દીકરી રીચાએ આશ્કાને મોમ તરીકે એક્ષેપ્ટ કરવાની " ના " પાડી અને જો આશ્કા આ ઘરમાં રહેશે તો હું આ ઘરમાં નહિ રહું તેવી ધમકી પણ આપી તેથી મીતુલે આશ્કાને ઘરમાંથી કાઢી મૂકી હતી. પારકા દેશમાં આશ્કા એકલી શું કરે છે...?? અને ક્યાં જાય છે...?? જોઈએ આગળના પ્રકરણમાં.... આશ્કાને તેના મમ્મી રમાબેને કહી રાખ્યું હતું કે ન્યૂયોર્કમાં જ તેના એક માસી રહે છે. કદાચ કોઇ વાર કોઇ તકલીફ થાય તો તેમનો કોન્ટેક્ટ કરજે તે તને ચોક્કસ હેલ્પ કરશે. આ વાત તેને યાદ આવી એટલે તેણે તરત જ પોતાના