આત્માના બદલાની કહાની - 2

(16)
  • 3.2k
  • 1
  • 1.2k

તેનાં પિતાને આ વાતની ખબર પડે છે. તો તેં ખુબ દુઃખી થાય છે અને વિચારે છે કે હવે તેની દીકરીનું શુ થશે. આપણે આગળ જોયું તેમ જોસેફ નું મૌસમ સાથે પ્રેમ કરવો માત્ર ઢોંગ જ હતો તેનો ઉદેશ્ય તો મૌસમ સાથે લગ્ન કરી મૌસમને વેશ્યાનાં ખરાબ વ્યવસાયમાં મોકલી પૈસા કમાવાનો ઉદેશ્ય હતો. જેમ તેણે અગાઉ બીજી છોકરીઓ સાથે કરેલુંછે. લગ્ન નાં બીજા દિવસે મૌસમ પોતાનો દૈનિક કાળ મુજબ ઓફિસે જાવા નીકળે છે. તેં ઓફિસે જાતી હોઇ છે એવા સમયમાં તેણીની તબિયત ખૂબ જ બગડી જાય છે.તેથી તેં રસ્તામા થી પાછી વળે છે. અને ઘરે આવી ને જોવે છે