લાઈફ પાર્ટનર - 21

(33)
  • 4.2k
  • 2
  • 1.6k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 21 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો એજન્ટ X હવે આજુ બાજુ શુ ચાલી રહ્યું છે એ બધું ભૂલી ને ફક્ત તેનું ધ્યાન પ્રિયા પર કેન્દ્રિત હતું અને તેનો હાથ ગન પર તેનું ટ્રિગર દબાય એની એક સેકન્ડ પહેલા કોઈએ તેના માથા પર એક સળિયો ઘા કર્યો એટલે ગન નિશાનો ચુકી ગઈ અને હાથ માંથી નીચે પડી ગઈ. અને તે સળિયા નો પ્રહાર એટલો જોરદાર હતો કે તે તેની જગ્યાએ જ સુઈ ગયો અને તેના અંતિમ શ્વાસ કદાચ ગણવા લાગ્યો.તેમ છતાં ફાયરિંગ નો અવાજ સાંભળી ને પ્રિયાના મુખથી એક ચીસ નીકળી ગઈ.પણ પછી તેને આંખ