*એ મુક્ત બન્યું પંખી*. વાર્તા... ૬-૫-૨૦૨૦અમદાવાદ નાં ઔધોગિક એકમોમાં આવેલી એક કોટન મિલ..એ કોટન મિલ નાં માલિક પ્રવીણભાઈ અને જાગૃતિ બહેન હતાં...આખાં ઔધોગિક એકમમાં એમની વાતો થતી કારણકે એ એમનાં કારીગરો ને પોતાના બાળક ની જેમ સાચવતાં એ લોકોનાં દુઃખ માં સહભાગી બની ને બનતી મદદરૂપ થતાં...આવાં ધમધમતા ઔધોગિક એકમો થી પ્રદૂષણ પણ ખૂબ જ ફેલાતું પણ કેટલાંય ઘરોની રોજીરોટી હતાં...આ ઔધોગિક એકમો થી ફેલાતાં પ્રદૂષણ થી નુકસાન પણ થતું હતું પણ સરકારી પરવાનગી થી ચાલતાં આ એકમો બંધ પણ કેમ કરી દેવાય છતાંય અમુક એકમો જે પ્રદૂષણ વધુ ફેલાવતાં હતાં એને અહીંથી ખસેડીને બીજા સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા... એમાં