શ્રાપિત ખજાનો - 5

(33)
  • 7k
  • 4
  • 3.7k

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું વિક્રમ પ્રોફેસર નારાયણની લાયબ્રેરીમાં જઇને સંબલગઢનું રહસ્ય સાચવેલી ફાઇલ ચોરી લાવે છે અને એ અને રેશ્મા બંને રાજસ્થાન જવાની તૈયારી કરે છે. દરમિયાન એક રહસ્યમય વ્યક્તિ પ્રોફેસરની લાયબ્રેરીમાં જઇને એ ફાઇલ ત્યાં ન જોતા વિક્રમ સાથે પંજા લડાવવાનો નિર્ણય લે છે. હવે આગળ...ચેપ્ટર - 5 વિક્રમે આંખો ખોલી. સામે દિવાલ પર લટકાવેલી ઘડિયાળ પર એની નજર પડી. આઠ વાગવા આવ્યા હતા. એ પથારીમાંથી આળસ મરડીને ઉભો થયો. આંખો ચોળીને એણે એક બગાસું ખાધું. પછી એણે પલંગની ડાબી બાજુ રહેલી બારી પર નજર કરી. બારીની બહારથી બિકાનેર શહેરનો સુંદર