CHARACTERLESS - 10

(32)
  • 4.1k
  • 1
  • 1.6k

Characterless ગતાંકથી ચાલુ...... નવમા ભાગમાં તમે જોયું કે નિખિલે ખુશખબરી આપી,એસિડ અટેકના આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી અને એ ખુશીથી ખુશ થઈને બધા મિત્રોએ દોસ્ત ગાર્ડનમાં લસ્સીની સાથે જમાવટ કરી. ત્યારબાદ નિખિલ અને કાવ્યાની બાબતે હું એમને મળવા ગયો જેમાં નિખિલે મારા પર ગુસ્સો કર્યો. અને છેલ્લે, નિખિલના શબ્દો મગજમાં ફરી રહ્યા હતા તેથી મિત્રોના ફોન આવતા હતા તોપણ હું ગમે તે બહાનું આપીને વાત નહોતો કરતો અને એમાં પણ સુરજનો ફોનમાં ગભરાયેલો અવાજ સાંભળી હું ચિંતામાં આવ્યો પછી નિખિલનો ફોન આવ્યો અને હવે આગળ જોઈએ શું