અવકાશીય સમયયાત્રા ભાગ 3

  • 3.8k
  • 2
  • 1.1k

ભાગ-3બધા હોસ્ટેલે પાછા આવે છે અને અશોકકાકા થતા મયુરભાઈના મુખ પર એક નિરાશા હતી,જેનું કારણ ફક્ત સૂર્ય,રાધે અને નીલ જ જાણતાં હતા કે તેમને ત્યાં કઈ પ્રાપ્ત નહોતું થયું,મયુરભાઈ તો હોસ્ટેલના ગેટથી થી જ ચાલતો થયો.તેની મક્કમ ચાલમાં આજે ઉદાસી વર્તાતી હતી,કદાચ જિંદગી પુરી થયાનો અહેસાસ તેને થયો,તેને ખબર હતી કે અશોકભાઈ ને હવે તે નહીં માનવી શકે આ વખતે પણ તેને પાણી આવી ગયું હતું અને છેલ્લી વખતની શરતે તે તૈયાર થયા હતા અને આ વખતે પણ તેમને કાઈ હાથ ન લાગ્યું તેનો પારાવાર દુઃખ મયુરના ચહેરા પર હતું.તેને એ નહોતું સમજાતું કે એવું કંઈ રીતે બની શકે કે