ફરી મળીશું !!પ્રકરણ - ૩ અમે ચા ની કીટલી એ બેઠા હતા. કૃણાલ રોજની જેમ જ અમને એના બકવાસ જોક્સ સંભળાવી રહ્યો હતો.થોડીવારમાં પૂર્વી અને ઈશા ત્યાંથી જ નીકળ્યા,મારી નજર તેમને નિહાળી રહી હતી અને પેલા બંને નાલાયક મારા દોસ્ત મને જોઇ રહ્યા હતા. " અતુલ, ધવનલાલ અહીંયા ખોવાયા હોય એવું લાગે છે !! "મેં કીધું "કૃણાલ બોલ્યો. "એવું કંઈ નથી જેવું તમે વિચારો છો". આટલું બોલી હું ચૂપ રહ્યો. પણ અતુલ અને કૃણાલે તો ચાલુજ રાખ્યું. આજે સવારે જે બન્યું હતું એ વાત કરી. ઈશા માટે કેટલો પાગલ છું તે જાણી ને બન્ને જોતા જ રહી ગયા. એકજ નજરમાં