અધૂરો પ્રેમ -૩.

(27)
  • 5.1k
  • 2
  • 2k

આપણે આગળ જોયું કે તારા અને સિદ્ધાર્થ સ્ટાફ બસ માં મળ્યા અને પછી બંને ને એક બીજા માટે કૈક ખાસ લાગણી હોવાનું લાગવા છતાં બેય વચ્ચે વાત શરુ ના થઇ શકી . પિકનિક દરમિયાન પણ કોઈ વાત ના થઇ શકી અને તારા ગુસ્સે હતી કે સિદ્ધાર્થે લિફ્ટ્ માટે ના પૂછ્યું . આ પછી તે હવે સિદ્ધાર્થ ને જોવા માત્ર થી ગુસ્સે થવા લાગી અને એને અવગણવા માંડી. હવે આગળ ....... સિદ્ધાર્થ હવે જયારે પણ તારા ને જોતો ત્યારે તારા પોતાનું મોઢું ફેરવી લેતી . એ સિદ્ધાર્થ ને તદન્ન અવગણવા માંડી .બસ માં એની પાછળ ની સીટ પર બેસવા લાગી જેથી