જીવનસાથી.... - 2

(20)
  • 5k
  • 2.5k

એલાર્મ વાગ્યું.. સીમા ફરી એજ રુટીન સાથે સવારે પરમપિતા પરમેશ્વરનું નામ લઈ કામે વળગી, દીશાંત અને દીયાને જગાડી શાળાએ મોકલ્યા અને રાજનું ટીફીન કરવા લાગી. રાજ જાગ્યો. જોગીંગ જઈ આવીને છાપું વાંચ્યું પછી રાજ ઓફીસ માટે તૈયાર થતો હતો.સીમા રૂમમાં આવી રાજની સામે ઉભી રહી. "શુ છે કેમ અહી ઉભી છે..? કામ નથી તારે..?" રાજે ઉધ્ધતાઈથી વાત કરતા કહયુ સીમાને...સીમા થોડી ઝંખવાણી પડી એટલે "કંઈ નહી" કરી પાછી રસોડામા જતી રહી. રાજ : "સીમા...સીમા...!આજ મારે સાંજે મોડુ થશે હું જમીને આવીશ એક જગ્યાએ પાર્ટી છે. " બોલતો બોલતો ઓફિસ બેગ અને ટીફીન