સફર-એક અનોખા પ્રેમની... - 16

(12)
  • 5.4k
  • 2.2k

ૐ (આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજને તેનાં ડેડ પ્રત્યે થયેલી ગેરસમજણ દુર થાય છે અને તે તેનાં ડેડની માફી માંગે છે. વિરાજ અને અજયભાઈને ખબર પડે છે કે પ્રિતીએજ તેમને બન્ને ભેગા કર્યા છે આથી તેઓ બન્ને પ્રિતીનો આભાર માને છે ત્યારબાદ પ્રિતી ઓફિસે જાય છે, અને આખો દીવસ વિરાજ અને તેનાં ડેડ મુંબઈમાં તેની મોમનાં મનગમતાં સ્થળો પર ફરે છે. રાત્રે જ્યારે વિરાજ પોતાના રૂમમાં પ્રવેશે છે ત્યારે તેને એક બ્લેક બેગ દેખાય છે.હવે આગળ..)વિરાજ તે બ્લેક બેગને ઉપાડે છે, તેમાં આછી-આછી