જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-13

  • 3.1k
  • 1.3k

(આગળનાભાગમાં જોયું કે હવે મહેશભાઈ ને એક દિવસ હોટલમાં કામ કરવાનું બાકી છે નોકરી ક્યાં શોધશે? અને વિચારે કાલથી શું થશે હવે આગળ) આજનો આખો દિવસ તો બેચેની માં ગયો,હવે શું કરવું? હું શું કરી શકીશ? અહીં આવ્યો ,પછી અત્યાર સુધી નો સમય,રઘુ નુ મળવું સખારામ કાકાએકરેલી મદદ બધું આખો આગળ તરવરતુ હતુ, રઘુ પણ આજે તો બહુ ઓછું બોલતો હતો, સાજ પડવા આવી હતી, ગ્રાહકો ધીરે ધીરે આવવા લાગ્યા,હું અને રઘુ કામમાં લાગી ગયા, આજે સખારામકાકા જમવા નહોતા આવ્યા, કદાચ ક્યાંક બહાર ગયા હશે,અમે કામ પૂરું કરીને બેઠા,રઘુ હવે આપણે કાલનો દિવસ મળીશું!રઘુ ની આખ પાણી