મુસાફર - a journey of love - 3

  • 2.5k
  • 1k

Part 3 પ્રેમની માસુમિયત હવે થોડા દિવસોમાં કોલેજ શરુ થઇ ગઈ. ભણવામાં રસ હોય તે ભણે બાકીના કેન્ટીનમાં કે ગાર્ડનમાં ફરે , તો વળી કોઈ બંક મારવા ની કલામાં પારંગત બનવાનો અભ્યાસ કરે. રિદ્ધિ અને અંકિત પણ એ જ કરતા , થોડું ભણવાનું થોડું રખડવાનું. પણ જે કરે તે એકબીજાના સથવારે . સવારે વહેલી ટ્રેનમાં બન્ને સાથે નીકળે , કોઈ વખત જગ્યા મળે અને ન પણ મળે, પરંતુ બન્ને સાથે હોઈ ત્યારે તેઓને કોઈ ફરક ન પડતા કે ઉભા રહેવું પડે કે બેસવા મળે, હસીમજાક કરતા કરતા દોઢ કલાક નો રસ્તો આરામથી પસાર થઇ જતો. રિદ્ધિને તેનાં મમ્મી કહેતા કે માસીના ઘરે