લવ બ્લડ - પ્રકરણ-53

(85)
  • 5k
  • 4
  • 2k

લવ બ્લડપ્રકરણ-53 ડમરૂનાથ સાથે વાત કરીને સુરજીત શરૂઆતમાં થોડો ગભરાયો ડગી ગયો પરંતુ ડમરૂનાથ જેમ જેમ આગળ બોલતો ગયો એમ એમ જાણે સુરજીતને મજા આવી ગઇ હોય એમ ખુશ થઇ ગયો અને પછી ખૂબ આત્મવિશ્વાસથી કહી દીધું ભલે અમે તારી સાથે મીટીંગ કરવા રાજી છીએ પણ અમે તારી કોઇજ પકડમાં નથી.. થાય એ કરી લેજે અને હાં એકવાત સમજી લેજે કે અમારામાંથી કોઇનોય એક વાળ વાંકો થયો છે ને તો તારાં એકેય વાળ ક્યાંય નહીં રહે અને તારાં ચમચાને કહી દે હું કહું એમ અમારી વ્યવસ્થા કરે. પછી એણે ડમરૂનાથ સાથે શું વાત કરી એ કોઇએ ના સાંભળી ના કોઇએ