રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 16

(20)
  • 4.7k
  • 1.7k

ભાગ - 16 ડૉક્ટર સાહેબે, શ્યામને સલાહ આપી તે પ્રમાણે... RS આવી જાય, પછી તમે રઘુને લઈને પોલીસ સ્ટેશન જાઓ, અને રઘુના મોઢેજ ગઈકાલના બેંકવાળા બનાવની, જે સાચી હકીકત છે, તે પોલીસને જણાવો, ડોક્ટર સાહેબે શ્યામને આપેલ સલાહ મુજબ RS સર આવી ન જાય ત્યાં સુધી, શ્યામ રઘુને લઈને વેદના રૂમમાં જાય છે, અને ડોક્ટર સાહેબ પોતાની ઓફિસમાં. શ્યામ વેદના રૂમમાં જઈ, રઘુની પુરી વાત, અને પોલીસ કેમ આવી હતી ? અને તે આખા ઘટનાક્રમની હકીકત શું હતી ? તે વેદને જણાવે છે. સાથે-સાથે શ્યામને પણ જે શક હતો, તેનું પણ નિરાકરણ રઘૂની વાતથી મળી