લાઈફ પાર્ટનર - 20

(37)
  • 4.5k
  • 2
  • 1.6k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 20 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પ્રિયા એ જોયું તો તેના શર્ટના ખીચા માં એક ચાવી હતી જે ગાડી ની જ લાગી રહી હતી આ ઉપરાંત તેના હાવભાવ પરથી બિલકુલ નહોતું લાગી રહ્યું કે તેને બસ માટે મોડું થઈ રહ્યું હોય.અને પ્રિયા ને પછી યાદ આવ્યું કે આ માર્ગ પર તો બસસ્ટેન્ડ માટે ઘણી રિક્ષાઓ મળે છે.એને વિન્ડો ની બહાર પણ બે ચાર રીક્ષા જોઈ પછી તેને તેના પાછળ ના ખીચા માં પાકીટ પણ જોયું અને શર્ટ ના ખીચા માં વીસ-પચાસ ની છુટ્ટી નોટો પણ જોઈ. પ્રિયા ને એના પર પહેલે થી જ શક