મોબાઈલ કન્યા

(17)
  • 4.2k
  • 1.8k

માઉન્ટ આબુની હોટલ હિલ્ટન ના નયનરમ્ય ગાર્ડનમાં સવારના ૯ વાગ્યાથી હું પ્રિયંકાની પ્રતીક્ષા કરતો હતો. એણે કહ્યું હતું કે એ લગભગ દસ વાગ્યા સુધીમાં હોટલ હિલ્ટન પહોંચી જશે. પ્રિય પાત્રને પહેલી જ વાર મળવાની અધીરાઈ કંઈક અલગ જ હોય છે. હા પ્રિયંકાને આજ સુધી મેં ક્યારે પણ જોઈ નહોતી. આ એક ' કિસ્મત કનેક્શન ' કહો તો પણ ચાલે. મને કલ્પના પણ નહોતી કે 36 વર્ષની મારી ઉંમર માં 30 વર્ષની એક ખૂબસૂરત યુવતી આંધીની જેમ મારા જીવનમાં અચાનક પ્રવેશ કરશે !! પ્રિયંકા મુંબઈ રહેતી હતી. એ ટીવી સીરીયલ માં કામ કરતી હતી. સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ ના કેટલાક