પ્રેમદિવાની - ૧૨

(23)
  • 3.8k
  • 2
  • 1.4k

તે બાંધી લીધી મારી દરેક લાગણી આપી સોગંદથી, છતાં તું નહીં છીનવી શકે દરેક યાદ આપી સોગંદથી.અમનનો સમય દુઃખમાં જ વીતી રહ્યો હતો, એ મીરાંને મળવા પણ જઈ શકે એમ નહોતો કારણ કે, મીરાંએ સોગંદ આપ્યા હતા. અમનને વારે ઘડીયે મીરાંની એક જ વાત મનમાં ગુંજતી હતી કે, "તને હાથ જોડી કહું છું ખરેખર મને પ્રેમ કરતો હોય તો મને મળવા આવતો નહીં અને પેલા કર્યું એમ તારો જીવ મારી પાછળ વેડફતો નહીં, તને મારા સમ છે." બધું જાણવા છતાં અમન આ વાત સ્વીકારી શકતો નહોતો, એને મીરાં વગરનું જીવન મંજુર જ નહોતું.અમનના મમ્મી અમને જોઈને જ સમજી ગયા હતા કે,