ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-22

(133)
  • 6.5k
  • 6
  • 3.9k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-22 રાનડે અને કાંબલે સર નીલાંગ સામેજ જોઇ રહેલાં અને રીપોર્ટ સાંભળવા કાન અધીરાં થયાં હતાં. નીલાંગે કહ્યું "સર તમારી ટ્રેઇનીંગ અને મારી સૂઝ પ્રમાણે મે તપાસ કરી છે અને છેક અંદરની ગુપ્ત માહિતી લાવ્યો છું હું ચેલેન્જ કરુ છું કે આવી માહિતી કોઇ મીડીયા કે કોઇ પણ મોટાં માથાનાં રીપોર્ટર પાસે નહીં હોય એમ કહીને એણે એક ફાઇલ બંન્ને સર સામે ટેબલ પર મૂકી.... ગણેશકાંબલે અને રાનડે સર રાજી થઇ ગયાં અને કૂતૂહલ વશ બંન્ને જણાંએ ફાઇલ ઉધાડીને વાંચવી શરૂ કરી. નીલાંગ બંન્ને જણાંનાં ચહેરાં જોઇ રહેલો અને એની ગુપ્ત પેન દ્વારા એ બંન્ને જણાંનુ રેકોર્ડીગ કરી