રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 3

  • 3.7k
  • 1.6k

“અચ્છા બાબા ઠીક છે પણ જો રુદ્ર તારી સાથે દોસ્તી કરવા માગશે તો??” "આજે જે કંઈ પણ થયું તેનાથી તને લાગે છે કે હું તેની સાથે દોસ્તી કરીશ?? " રાધિકાના નેણ ઉચા થઈ ગયા. "બસ લે ઠરી જા હવે!!! " મને ના રમાડ રાધી...તારી આંખો અને તારા શબ્દો મળતા નથી એકબીજા સાથે...માની લે રાધિકા પેહલી નજર નો પ્રેમ થયો છે તને.... "શટઅપ શ્રુતિ તું માર ખાવાની થઈ છે હવે... " “અને શું ક્યારની બકબક કરે છે!” પ્રેમ..પ્રેમ...પ્રેમ.. "અચ્છા તો હું બક બક કરું છું એમ?? " "હાસ્તો " "તો મને એ કે રુદ્રનું