લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 38

(30)
  • 4.5k
  • 2
  • 1.7k

શબ્દોની આપલે ના હતી. પણ દિલની વાતો દિલ એકલું કરી રહી હતું. નજરથી નજર મળી ને આસપાસનું બધું જ ભુલાઈ ગયું. અહેસાસ, લાગણી આ બધું તો પહેલેથી જ ખીલેલ હતું. આજે દિલ પ્રેમના અહેસાસમા ખોવાઈ રહયું હતું. શુંભમ આવતા જ સીધો સ્નેહાની રૂમમાં આવ્યો. હજું ફોટા સુટિગ બાકી હતું. સ્નેહા અને નિરાલી બંને એકલી જ હતી. સ્નેહાએ નિરાલીની ઓળખાણ કરાવી. શુંભમની સાથે શુંભમના કાકાનો છોકરો હતો. હજું સંગાઈના મૃહર્તમા થોડો સમય બાકી હતો ત્યાં સુધીમાં બંનેનું ફોટા સુટિંગ શરૂ થઈ ગયું. કેમેરાની સામે નજર મળતી ને એમજ કંઈ કહયા વગરના પોઝ થઈ જતા. આજે