મેજર નાગપાલ - 1

(49)
  • 8.5k
  • 6
  • 4.1k

( આ નવલકથા નો કોન્સેપ્ટ મારી કોલેજ લાઈફમાં હું ને મારા મિત્રએ વાતવાતમાં ચર્ચા કરી હતી. ત્યારે હું લખવા વિશે ગંભીર નહોતી. તો હું એ જ કોન્સેપ્ટ પર લખવા જઈ રહી છું.તો મને ફોલો ચોક્કસ કરજો. ) એક ઘનઘોર અંધારી રાત હતી. શિયાળાની એવી કડકડતી ઠંડી કે માણસનાં ગાત્રો તો શું પણ રસ્તાઓ પણ થીજી જાય. જયાં પશુ-પક્ષી જ બહાર ના નીકળે, ત્યાં માણસની તો વાત જ કયાં આવે.એવામાં તમરા નો અવાજ એ સૂમસામ રસ્તા ને વધારે ને વધારે ભેકાર ને ડરામણો કરી રહ્યા હતા. આવાં સૂમસામ રસ્તા, ભયાનક અવાજ, અને કડકડતી ઠંડી જોઈને