કલાકાર - 20

(98)
  • 5.6k
  • 5
  • 2.8k

કલાકાર ભાગ – 20લેખક – મેર મેહુલ આરાધનાએ મને સુરતનાં એક કમજાત, સુંવર, હરામી, વણસી ગયેલાં બુટલેગર વિશે માહિતી આપી હતી. મારું કામ જ આ હતું. માહિતીનાં સોર્સ ફિક્સ નથી હોતાં, જ્યાંથી માહિતી મળે, ત્યાંથી મારું કામ શરૂ થઈ જતું. મેહુલસરે મને એ માટે જ દુનિયાની નજરથી છુપાવીને રાખ્યો હતો. મારું નામ જ માફિયાઓને ધ્રુજાવવા કાફી હતું. જે લોકો મારાં વિરુદ્ધ સાજીશ રચતાં હતાં તેઓને સ્મશાન સુધી પહોંચાડવા માટે મને છૂટ મળી હતી. મને રોકવવાવાળું કોઈ જ નહોતું. આરાધનાએ માહિતી આપી હતી એ મુજબ,‘સાંજે પાંચ વાગ્યે મીટિંગ શરૂ થવાની હતી, મિટિંગ એક કન્ટ્રક્શન બિલ્ડીંગમાં થવાની હતી. ગુજરાતનાં મોટાં