દોસ્તાર - 30

  • 2.5k
  • 874

મહેશ ભાઈ કાલે આપણે અમદાવાદ જવાનું ફાઈનલ કર્યું છે અને ગોડાઉન પણ રાખી લીધું છે તમારે અમદાવાદ આવવું પડશે હો.કાલે કેટલા વાગે જવાનું છે ભાવેશ.આવતી કાલે સવારે 8 વાગે જવાનો અમારો વિચાર છે તમારું શું કહેવું છે.તમે કહો તે ફાઈનલ.તો સવારે નીકળી એ.સવાર પડે છે અને ગામ માંથી ડાલું લઈ ને તે પાવડર બનાવવા નો સમાન લેવા માટે અમદાવાદ તરફ રવાના થાય છે. વચ્ચે વિજાપુર થી મહેશ ભાઈ ને પણ સાથે લેતા જાય છે.અમદાવાદ ભરત ભાઇ ના ત્યાં પોહચી ને બધી વિગતવાર વાતો કરે છે.(ભાવેશ તેના બધા ભાગીદાર ની ઓળખ કરાવે છે.)આ અમારા સાહેબ મહેશભાઈ છે અને અમે ત્રણ જણા