જીવન એક સંઘર્ષ - 9

  • 4.6k
  • 2
  • 1.6k

" જીવન -એક સંઘર્ષ.." પ્રકરણ-9 આપણે પ્રકરણ-8 માં જોયું કે આશ્કાના મીતુલ સાથે લગ્ન થઇ જાય છે. મીતુલ પાછો યુ.એસ.એ. ચાલ્યો જાય છે. અને આશ્કાના તેમજ ઐશ્વર્યાના ડોક્યુમેન્ટ્સ પોતાની સાથે યુ.એસ.એ. લઇ જાય છે જેથી તે ત્યાં જઇને ફાઇલ મૂકી શકે. હવે આગળ.... મીતુલ હેમખેમ યુ.એસ.એ. ન્યૂયોર્કમાં પોતાના ઘરે પહોંચી જાય છે. ત્યાં ગયા બાદ તે ત્યાંથી જ આશ્કા ની અને ઐશ્વર્યાની વિઝા ફાઇલ મૂકી દે છે. લગભગ બારેક મહિના પછી આશ્કાને તેમજ ઐશ્વર્યાને વિઝા મળી જાય છે. આશ્કાના ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે અને આશ્કાના પપ્પા મનોહરભાઇ આશ્કાને યુ.એસ. એ. જવાની તૈયારી કરવાનું કહે છે. આશ્કાને પોતાના પ્રાણથી