સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ - ૨૭ (અંતિમ)

(33)
  • 4.4k
  • 1.2k

ભાગ - ૨૭ (અંતિમ) સૂર્યોદય - એક નવી શરૂઆતના આ અંતિમ ભાગ સાથે આપણી આ ભાવનાત્મક સફરનો અંત થવા જઈ રહ્યો છે. એક દીકરી, એક પત્ની, એક પ્રેમિકા, એક માતા દરેકે દરેક રૂપમાં એક સ્ત્રીને કેવીરીતે સમય તકલીફો આપે છે અને એ સમયને પર થઈ એક સ્ત્રી કઈ રીતે પોતાના માટે એક સૂર્યોદય સાથે આગળ વધે છે એની સફરમાં આપ સૌ મિત્રો, સ્નેહીઓ એ ખુબ સાથ આપ્યો. આપના સાથ વિના આ સફરનું કોઈજ ઔચિત્ય ના રહેત. સુંદર પ્રતિભાવો સાથે હંમેશા મને માર્ગદર્શન અને હિંમત આપી સાથ આપવા બદલ આ સૌ મિત્રો, સ્નેહીઓનો ખુબ ખુબ આભાર. અંતિમ ભાગમાં પણ ખુબજ સુંદર