જંતર મંતર - 21

(48)
  • 3.8k
  • 4
  • 1.9k

પ્રકરણ 21જુલિયટ ચીખ પાડીને જાગી જાય છે.)જુલિયટ એટલી ભયાનક ચીખ પાડીને ઉઠી હતી કે જેમ્સ નો જીવ તો ભયાનક હાલાતમાં આવી ગયો હતો. જેમ્સ માટે હવે ઘણું અઘરું હતું જુલિયટ ને સંભાળવાનું. જેમ્સ ની જિંદગીમાં ચાલી રહેલા હાલાતથી જેમ્સ પણ હવે મજબૂર થઈ ચૂક્યો હતો. જેમ્સ પાસે હવે કોઈ ચારો ન બચ્યો હતો. જેમ્સ એ જુલિયટ નો આજનો શો કેન્સલ કરી દીધો એ પણ જુલિયટ ને પૂછ્યા વગર. જેમ્સ સીધો જ શીલ પાસે જાય છે. જઈને રૂમ નો દરવાજો ખખડાવે છે. “ કોણ ? “ શીલ“ ભાઈ હું જેમ્સ, જલ્દીથી દરવાજો ખોલ મારે તારી સાથે વાત કરવી છે. ભાઈ હું ખૂબ