પ્રણયભંગ ભાગ – 14

(91)
  • 5.7k
  • 5
  • 2.8k

પ્રણયભંગ ભાગ – 14લેખક - મેર મેહુલ સાંજે સાત વાગ્યે બંને ઘરે પહોંચી ગયાં હતાં. અખિલે સિયાને ઘરે જઈ આરામ કરવા કહ્યું. સિયાએ આરામ ન કરવાની જીદ કરી પણ અખિલે લોનની એક ફાઇલ બનાવવાની છે એવું બહાનું બતાવીને સિયાને ઘરે મોકલી દીધી. સિયા ઉદાસ થઈને ઘરે ચાલી ગઈ.અખિલ જાણતો હતો, સિયાને આ વાત નહિ ગમી હોય પણ પોતાનું કામ કરવા સિયાને ઘરે મોકલવી જરૂરી હતી. સિયા ઘરે બેસીને કંટાળી ગઈ હતી, અખિલે પૂરો દિવસ તેને સાથે રહેવાનું કહ્યું હતું પણ છેલ્લી બે કલાકથી અખિલ પોતાનાં કામમાં વ્યસ્ત હતો.સાડા આઠ વાગ્યે અખિલનો ફોન આવ્યો હતો અને હજી કલાક થશે