હમેં તુમસે પ્યાર ઇતના - 6

(21)
  • 4.3k
  • 3
  • 1.7k

પ્રકરણ- છત્ઠું/૬થોડીવાર તો લલિતને એમ થયું કે આ મેઘના જ છે કે, તેની કોઈ હમશકલ ?તેના ગુસ્સાને કંટ્રોલ કરતાં લલિત બોલ્યો ‘મેઘના પ્લીઝ.. ડોન્ટ ક્રિએટ એની સીન, પ્લીઝ સે વોટ્સ ધ મેટર. જે હોય એ સાફ સાફ કહી દે, હવે મારા દિમાગની નસો ફાટે છે,’ થોડીવાર લલિતની આંખોમાં જોયા પછી મેઘના બોલી.‘ આઈ એમ પ્રેગનેન્ટ.’ ‘મેઘના, મને ખબર છે કે, તું કોઈપણ હદની મજાક કરી શકે તેમ છે. કોલેજકાળમાં મને તારા ઘણાં અનુભવ થઇ ચુક્યા છે, પણ ડાર્લિંગ અત્યારે તો હું તને પ્રેગનેન્ટ કરવાના ફુલ મૂડમાં છું, ચલ ફટાફટ આવી જા બેડ પર કે પછી, ફિલ્મી સ્ટાઈલમાં ઊંચકીને લઇ જાઉં બોલ.’ મેઘનાની કમર