બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 18

  • 3.3k
  • 2
  • 980

થોડીવાર સુધી વિજય વિચારતો રહ્યો. તે નીક સામે જોઈ રહ્યો અને તેને જવાબ આપતા બોલ્યો, “યાર મને નથી સમજાતુ કે હું શું જવાબ આપું?” “વિચાર જવાબ તને તારી પાસેથી જ મળશે. મેં જસ્ટ તને એટલું જ પૂછ્યું છે કે તારે એ પ્રકારનું જીવન જોઈએ છે કે નહિ?” “ના નથી જોઈતું. હું હેન્ડલ નહી કરી શકું પણ એવું જરૂરી તો નથી કે તે જે સ્ટોરી કીધી એ પ્રમાણેનું જ મારું જીવન હશે. શું ખબર કોઈ વ્યક્તિ એવી પણ મળી જાય કે જેના લીધે જીવન સુખી બની જાય.” “હા એ પણ બની શકે. ચાલ આ બધુ છોડ મને એ જણાવ કે