“બાની”- એક શૂટર - 37

(41)
  • 4k
  • 3
  • 1.7k

બાની- એક શૂટર ભાગ : ૩૭એહાન ઝડપથી દોડતો આવી પહોંચ્યો અને નીચે બંને ઘૂંટણ પર બેસીને બંને હાથની આંગળીઓ એકમેકમાં ભેરવીને રિકવેસ્ટ કરતાં કહેવા લાગ્યો, " બાની પ્લીઝ...!! તારો ચહેરો બદલાઈ જવાથી તારું અસ્તિત્વ બદલાઈ નથી જવાનું. હું તારી દરેક હિલચાલને મહેસૂસ કરી શકું છું. તારી દરેકેદરેક શ્વાસને હું જાણું છું. તારી આંખોને હું ઓળખું છું." એહાન બોલતો ગયો. મિસ પાહી શાંત મને બધું જ સાંભળતી હતી." હું તને જ ચાહી નથી. તારી સાથે તારા સમગ્ર અસ્તિત્વને પણ ચાહયું હતું. ફક્ત પ્રેમ કરવા ખાતર તને પ્રેમ નથી કર્યો. તારું પડખું સેવ્યું હતું. મારી એષણા બાની હતી. તારું મૃત્યુ નો સદમો તો લાગ્યો