કાસમ તારી વીજળી

(14)
  • 7.7k
  • 1
  • 2.9k

બંદરિય નગરી માંડવી ના બંદર ની આ વાત છે દરિયાઈ માર્ગે માંડવી બંદર થી દ્વારકા,પોરબંદર,નવલખી અને મુંબઇ અવરજવર કરાતી ૮ નવેમ્બર ૧૮૮૮ ની સવારના સાડા સાત વાગે વૈતરણા નામ નો જહાજ ૭૪૬ જેટલા મુસાફરો અને કર્મચારીઓ ને લઇ મુંબઈ તરફ રવાના થાય છે.તે સમયે મેટ્રિક ની પરીક્ષા મુંબઈમાં ડિસેમ્બર માં લેવાતી તેથી આ મુસાફરો માં કેટલાક વિદ્યાર્થી ઓની સાથે તેર વરરાજા,જાનૈયા ઓ ,વેપારીઓ અને અનેક બાળકો મુસાફરી કરી રહ્યા હતા વૈત્રરણા નામ થી રજીસ્ટર્ડ થયેલું આ જહાજ ત્રણ વર્ષે જૂનું હતું તે જહાજ પર ઇલેક્ટ્રિક લાઇટો જડી હોવાને કારણે એ ‘વીજળી’ ના નામથી મુસાફરો માં વધારે પ્રખ્યાત હતું. ઇંગ્લેડ ની બનાવટ તેનું રજિસ્ટ્રેશન પણ