કંકોત્રી - 2

(11)
  • 3.9k
  • 1
  • 1.1k

આગળનાં ભાગ માં જોયું કે નેહા અને નકુલ કોલેજ પૂરી થયા પછી ઘરમાં લગ્ન ની વાત કરે છે. નેહાનાં ઘરવાળાઓ માની જાય છે પરતું નકુલના ઘરનાં લોકો ગામ બહાર ની વહુ ના આવવી જોઈએ એમ કહી ને લગ્ન માટે ના પાડે છે. આ વાત ને ત્રણ વર્ષ થઇ જાય છે. બેન ક્યારનો નાસ્તો મુક્યો છે, તમારી ચા પણ ઠંડી થઇ ગઈ. ફરીથી ગરમ કરી આપું. અલકા બેન નો અવાજ સાંભળી ને નેહા ઊંઘમાંથી જાગી હોય એવું લાગ્યું. એના જવાબ ની રાહ જોયા વગર અલકાબેન ચા નાસ્તો લઇ જતા રહ્યા. બે દિવસ પછી રાત્રે જમવાના ટેબલ ઉપર નેહાએ નકુલ ની