દોસ્તાર - 29

  • 3k
  • 831

(ભાવેશ અને વિશાલ સરદારપુરા પોહચી ને...)આવો ખાપરા ઝવેરી.(આ ભાવેશ ના માસા એ નામ પાડેલ હતા.)ભાવેશ બોલ્યો લાલ ભાઈ ક્યાં ગયો છે.તમારા જેમ થોડો નવરો છે,કંઇક કામ કરતો હશે.પણ તમે અમારી ફેકટરી માં કેમ ભૂલા પડ્યા છો.ખાલી એમ જ...તમે બે ખાલી આવો એવા માણસ નથી હું તમને સારી રીતે જાણું છું...એટલીવાર માં લાલ ભાઈ આવે છે.આવો ભવા.તું શું કેહાતો હતો એ પેલા વાત કર.અમારે એક ફેક્ટરી બનાવવા માટે જગ્યા જોઈએ છે.લે ચાલો મારી સાથે તમને એક જગ્યા બતાવું તમને ગમે તો કહેજો ભાડા બાડા નું હું સેટિંગ કરી આપીશ.આ જુઓ એક હોલ છે તેની લંબાઈ 60 ફૂટ અને પોહળાઇ 20 ફૂટ