સ્વપ્નિલ

(14)
  • 2.9k
  • 848

" ભાઈ હું તો મોટો થઈ ડોક્ટર બનીશ. પછી અમદાવાદ માં એક હોસ્પીટલ ખોલિશ અને એય પછી આખી જિંદગી બેઠા - બેઠા ખાવાનુ." " હું તો પાઇલટ બનીશ. પછી તો જ્યાં જવું હોય ત્યાં એયને વિમાન લઈ ઉપડી જવાનું." " ઓ મનીષ એ વિમાનનો તું ખાલી ડ્રાઈવર હોઈશ. કંઈ વિમાન તારું થોડું છે તે ગમે ત્યાં લઈ ને તું ચાલ્યો જા. શું કહેવું સ્વપ્નિલ?" કાળી રાત્રીના અંધકારમાં પવનના સુસવાટા વચ્ચે એક ગલ્લા પર સ્વપ્નિલ અને તેના મિત્રો ની મહેફીલ