આનું જ નામ પ્રેમ - ભાગ - 12

(11)
  • 2.6k
  • 1.1k

આગળના અંકમાં પ્રાંજલ માટે સગાઈની વાત એક બંધન બની ગયું છે. પ્રાંજલ સગાઈની વાત પૂજનને જણાવે છે. પૂજન અને પ્રાંજલ સાથે અમદાવાદ ફરવા જાય છે. ત્યારે પ્રાંજલ કવિશને આખા શહેરમાં ફેરવે છે. પારિજાત અને પૂજન સાંજે પ્રજ્ઞા મેડમ અને મિસ્ટર રાજન માટે કઈક પ્લાન બનાવે છે. હવે આગળ... સાંજના 6 વાગ્યે મિસ્ટર રાજન પૂજનના ઘરે આવી જાય છે. પૂજન એમને ઘરે આમંત્રણ આપીને કોફી આપે છે. પછી બંને જણા પૂજનની ગાડી લઈને બહાર નીકળે છે. પૂજન: "આપણે મળ્યાં એના 3 દિવસ થયા પણ એક વાત છે કે તમે હોવ છો ત્યારે વીતેલો સમય સાથે હોય એવી અનુભૂતિ કરાવે છે." મિસ્ટર