બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 19 - છેલ્લો ભાગ

  • 3.3k
  • 3
  • 1.2k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (19) હું હંમેશાથી કહેતો આવ્યો છું. કે, મારી કિસ્મત જેઠાલાલ જેવી છે. મુસીબતો વરસાદની જેમ વર્ષ્યા કરે છે. હું હેપ્પી હતો. આટલા વર્ષે બાળપણના મિત્રોને મળ્યા બાદ, કોણ હેપ્પી ન હોય? બાળપણની યાદોને તાજા કરીને અમે ચાર કે પાંચ દિવસ અહીં જ રહેવાનું વિચાર કરી રહ્યા હતા. પરંતુ, ત્યારે જ મારા પિતાજીનો કોલ આવ્યો. ડોક્ટરે તેમને હોસ્પિટલ માંથી રજા આપી દીધેલી. અને તેઓ મને તરત જ ઘેર આવવાનું હુકમ કરી રહ્યાં હતા. હવે, ડોન જેવા મારા પિતાની વાત હું ન માનું તો મારી આવી બને. પરંતુ, હું તો એજ વિચારથી કાંપી ઉઠ્યો હતો કે, શરત પુરી