કુદરતના લેખા - જોખા - 3

(58)
  • 5.8k
  • 3k

આગળ જોયું કે મયુર અનાથાશ્રમમાં બનેલી ઘટના તેમના મિત્રો ને કહે છે. સાગર તેનો એક વિચાર હેનીશ અને વિપુલ ને રજૂ કરે છે. હવે આગળ....... મયુર તેમના પપ્પા ને ફોન કર્યા બાદ બધીજ મૂંઝવણને બાજુ પર મૂકી તેમના અભ્યાસ માં ધ્યાન પરોવે છે. તે મનોમન જ નક્કી કરે છે કે હવે મીનાક્ષીને પણ પરિક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી માનસ પલટ પર નઈ આવવા દે. તે તેની પરિક્ષા માટે માનસિક રીતે તૈયાર થઈ જાય છે. એને ખબર જ હોય છે કે પરિક્ષામાં એક પણ ગફલત એના પરિણામ ને અસર કરી શકે છે.